Lock Upp પછી વધુ ગ્લેમરસ બની ગઈ છે અંજલિ અરોરા, ફોટોમાં જુઓ અંજલિનો અલગ અંદાજ
ઈન્ટરનેટ સેન્સેશન અંજલિ અરોરા પહેલાથી જ તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે, પરંતુ 'લોક અપ'માં જોવા મળ્યા પછી હવે, અંજલિ વધુ બોલ્ડ થઈ ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંજલિએ તેના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીરો શેર કરી છે જેમાં તે ઓરેન્જ આઉટફિટમાં ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
આ પહેલા પણ અંજલિએ ઈન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે યેલો ક્રોપ ટોપમાં અલગ-અલગ કિલર પોઝ આપી રહી હતી.
ફોટોમાં તમે જોઈ શકો છો કે અંજલિ યેલો ડીપ નેક ક્રોપ ટોપ અને બ્લેક ટ્રાઉઝરમાં અલગ-અલગ લુકમાં જોવા મળી રહી છે.
આ આઉટફિટથી અંજલિએ તેના વાળમાં એક અલગ હેરસ્ટાઇલ બનાવી છે. અંજલિના આ તસવીરોને ફેન્સે ખુબ લાઈક કરી હતી.
તમને જણાવી દઈએ કે, અંજલિ અરોરા હાલમાં જ કંગના રનૌતના રિયાલિટી શો 'લોક અપ'માં જોવા મળી હતી. અભિનેત્રી શો દરમિયાન ઘણી ચર્ચામાં રહી હતી.
'લોક અપ'માં તેની ગેમ ઉપરાંત, અંજલિ અરોરા સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકી સાથેની તેની મિત્રતાને લઈને ઘણી ચર્ચામાં રહી હતી.