Bigg Boss 13ની આ એક્ટ્રેસ સાડીમાં લાગે છે ગ્લેમરસ, 'પાતળી કમર' પર ફિદા છે ફેન્સ

Mahira Sharma Killer Looks In Saree: ટીવીની દુનિયામાં ઘણી સુંદર અભિનેત્રીઓ છે. આજે અમે તમને એક એવી એક્ટ્રેસનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જે સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. તે સાડી પહેરે છે ત્યારે બધાની નજર તેના ફિગર પર અટકી જાય છે. તેની પાતળી કમર પર ફેન્સ પર ફિદા છે આ અભિનેત્રી બીજું કોઈ નહીં પરંતુ બિગ બોસ 13 ફેમ માહિરા શર્મા છે. જેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
માહિરા શર્મા વાદળી રંગની શિફોન સાડી પહેરીને અદભૂત લાગી રહી છે. તેણે તેની સાડીને મેચિંગ શિમરી બ્લાઉઝ પહેર્યુ છે અને બિંદી લગાવી છે.

માહિરા આ પીકોક ગ્રીન કલરની સાડીમાં તેના કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રીએ આ સાડીને સફેદ રંગના બ્લાઉઝ સાથે પેર કરી છે
માહિરા પર ગ્રે વેલ્વેટ બ્લાઉઝ સાથે યલો કલરની સાડી ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રી આ લુકમાં જોરદાર પોઝ આપતી જોવા મળી હતી.
જાંબલી બ્લાઉઝ સાથે ડાર્ક નેવી બ્લુ સાડી પહેરેલી માહિરા ખાન સુંદર લાગી રહી છે આ સાથે તેણે મેચિંગ બંગડીઓ પણ પહેરી છે.
માહિરા આ બ્લેક નેટ સાડીમાં ધૂમ મચાવી રહી છે. તેના બેકલેસ બ્લાઉઝની ડિઝાઇને તમામનું ધ્યાન ખેંચ્યું છે
આ લીલા રંગની પ્રિન્ટેડ સાડીમાં અભિનેત્રી એકદમ સિમ્પલ અને સ્ટાઇલિશ લાગી રહી છે. તેણે લાંબા ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.