Nisha Guragain: ઈન્સ્ટાગ્રામ સ્ટાર નિશા ગુરગેનનો હોટ બ્લેક લૂક, તસવીરો વાયરલ
Nisha Guragain: ઈન્સ્ટાગ્રામ સ્ટાર નિશા ગુરગેનનો હોટ બ્લેક લૂક, તસવીરો વાયરલ
નિશા ગુરગેન
1/6
સોશિયલ મીડિયા અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર નિશા ગુરગેન તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. નિશા ગુરગેને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. નવા લૂકમાં એક્ટ્રેસ બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
2/6
નવા ફોટોશૂટમાં નિશા ગુરગેન બ્લેક આઉટફિટમાં જોવા મળી છે. ફેન્સ તેના ગ્લેમરસ આઉટફિટને જોઈ દંગ રહી ગયા છે. નિશાએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે.
3/6
નિશા ગુરગેન બ્લેક આઉટફિટમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે.
4/6
નિશાન ગુરગેન જાણીતી મોડલ અને ઈન્સ્ટાગ્રામ સ્ટાર છે. નિશા રિલ્સ બનાવી સતત ચર્ચામાં રહે છે. નિશા ગુરગેનની રિલ્સ ઈન્સ્ટા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
5/6
નિશા ગુરગેન ટિકટોકના કારણે સ્ટાર બની ગઈ હતી. હાલમાં ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે. ઈન્સ્ટા પર તેના લાખો ફોલોઅર્સ છે.
6/6
ઈન્સ્ટાગ્રામ પર નિશા ગુરગેનના ફોલોઅર્સની સંખ્યા પણ લાખોમાં છે. ચાહકો પણ તેના દરેક અંદાજને લાઈક કરે છે.
Published at : 30 Jul 2025 07:38 PM (IST)