Nisha Guragain: નિશા ગુરગેનનો કાતિલ બ્લેક લૂક થયો વાયરલ, જુઓ તસવીરો
Nisha Guragain: નિશા ગુરગેનનો કાતિલ બ્લેક લૂક થયો વાયરલ, જુઓ તસવીરો

નિશા ગુરગેન
1/7
મોડલ નિશા ગુરગેન તેના કાતિલ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. નિશા ગુરગેન સોશિયલ મીડિયા સ્ટાર છે.ટિકટોકના કારણે નિશા દેશભરમાં જાણીતી બની હતી. સોશિયલ મીડિયામાં તેના ગ્લેમરસ વીડિયો જોરદાર વાયરલ થાય છે.
2/7
બ્લેક આઉટફિટમાં નિશાએ ખૂબ જ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં નિશાનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
3/7
બ્લેક લૂકમાં નિશા ગુરગેન અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4/7
એક્ટ્રેસના ચાહકો પણ નિશા ગુરગેનના બ્લેક લૂકના વખાણ કરી રહ્યા છે.
5/7
બ્લેક કલરના સ્ટાઈલિશ આઉટફિટમાં નિશા ગુરગેન પોઝ આપતી જોવા મળી રહી છે.
6/7
નિશા ગુરગેનના ચાહકો પણ તેનો આ ગ્લેમરસ અંદાજ જોઈ દંગ રહી ગયા છે. તેની તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
7/7
ઈન્સ્ટાગ્રામ પર નિશા ગુરગેનના લાખો ફોલોઅર્સ છે. ચાહકો પણ તેના શાનદાર લૂકને પસંદ કરી રહ્યા છે. (તમામ તસવીરો નિશા ઈન્સ્ટાગ્રામ)
Published at : 11 Aug 2024 01:29 PM (IST)