ટીવી પર રોમાન્સ પરંતુ રિયલ લાઇફમાં એકબીજા સામે જોવાનું પસંદ નથી કરતા ટીવીના આ કપલ્સ
07
1/6
ટીવી સ્ટાર્સ સિરિયલો દ્વારા દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવે છે. ખાસ વાત એ છે કે દર્શકો આ સ્ટાર્સના અંગત જીવન વિશે ઘણુ ઓછું જાણે છે. આજે અમે તમને એવા ટીવી ઓનસ્ક્રીન કપલ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની જોડી સ્ક્રીન પર સુપરહિટ રહી છે, પરંતુ આ સ્ટાર્સને રિયલ લાઈફમાં એકબીજા સાથે જરાય બનતું નથી
2/6
ટીવી શો દિયા ઔર બાતી હમના હિટ કપલ દીપિકા સિંહ અને અનસ રશીદને પણ એકબીજા સાથે બનતું નથી.
3/6
ટીવીના સુપરહિટ કપલ ઈશિતા ભલ્લા અને કરણ એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ એકબીજા સામે જોવાનું પણ પસંદ કરતા નથી.
4/6
ટીવીના સૌથી લોકપ્રિય શો 'કસૌટી ઝિંદગી કી'ના સુપરહિટ ઓનસ્ક્રીન કપલ શ્વેતા તિવારી એટલે કે 'પ્રેરણા' અને સેઝાન 'અનુરાગ'એ દર્શકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવી લીધું હતું. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો વાસ્તવિક જીવનમાં બંને વચ્ચે દુશ્મની રહી છે.
5/6
જોધા અકબરમાં રજત ટોકસ અને પરિધિ શર્માની જોડીને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો, પરંતુ વાસ્તવિક જીવનમાં બંનેને એકબીજાનો ચહેરો જોવો પસંદ નથી.
6/6
સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરા અને નૈતિકની જોડીને દર્શકોએ પોતાના દિલમાં જગ્યા આપી હતી, પરંતુ રિયલ લાઈફમાં આ બંને સ્ટાર્સ એકબીજાને જોવાનું પણ પસંદ કરતા નથી.
Published at : 26 Mar 2022 09:32 AM (IST)