Photos: એક સમયે Parul Chauhanને 'ડસ્કી બ્યૂટી' કહીને લોકો સંભળાવતા હતા, હવે આવી દેખાય છે 'બિદાઇ' ફેમ એક્ટ્રેસ
Parul Chauhan Photos: પૉપ્યૂલર ટીવી શૉ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને બિદાઈ ફેમ અભિનેત્રી પારુલ ચૌહાણ આજકાલ ફેન્સની વચ્ચે ખુબ જ હૉટ બની ગઇ છે. પારુલ ચૌહાણ આજે એક સારી અભિનેત્રીઓમાં સામેલ છે, પરંતુ એક સમયે એવો હતો જ્યારે એક્ટ્રેસ પારુલ ચૌહાણને લોકો 'ડસ્કી બ્યૂટી' સંભળાવતા હતા. લોકો તેને જુદાજુદા ટોળા મારતા હતા. જોકે, આજે તે તેના પહેલાના રૂપરંગમાં આટલો બધો ફેરફાર લાવી ચૂકી છે. જુઓ અત્યારે કેવી દેખાય છે પારુલ ચૌહાણ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસપના બાબુલનો વિદાય શૉ દર્શકોનો પ્રિય શૉ રહ્યો છે. સારા ખાન અને પારુલ ચૌહાણે પોતાના કરિયરની શરૂઆત આ શૉથી જ કરી હતી.
આ શૉમાં પારુલ ચૌહાણને ખૂબ પસંદ કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ પારુલ ચૌહાણને તેની ડસ્કી બ્યૂટી માટે કેટલાય ટોણા પણ માર્યા હતા.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શૉમાં જોવા મળેલી પારુલ ચૌહાણ છેલ્લા કેટલાય સમયથી ટીવીથી દૂર છે. પરંતુ તે ઈન્સ્ટા પર પોતાના ફેન્સને નિયમિતપણે અપડેટ આપતી રહે છે.
ટીવી પર કામ કરતી વખતે તેના માટે બ્લેક બ્યૂટી અને ડસ્કી બ્યૂટી જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો. અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેનીને તેના બ્લેક કલર માટે ઘણું સાંભળવું પડ્યું હતું.
આ કારણે પણ તેને ઘણા રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે.
જોકે અભિનેત્રીએ અત્યાર સુધી જેટલા પણ શૉ કર્યા છે તેમાં અભિનેત્રીએ દરેકના ઘરે પોતાની એક ખાસ પ્રકારની ઓળખ ઉભી કરી છે.
વર્ષ 2018માં અભિનેત્રીએ ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. ચિરાગ એક્ટર અને પ્રૉડ્યૂસર પણ છે.
પારુલ ચૌહાણ છેલ્લે ધર્મયોદ્ધા ગરુડ શૉમાં જોવા મળી હતી.
ત્યારથી તેને ઇન્સ્ટાગ્રામ પર પોતાના લૂકને શેર કરવાનું શરૂ કર્યુ હતુ.
પારુલ ચૌહાણ અવારનવાર તેની બિદાઈ કૉ-સ્ટાર સારા સાથે તસવીરો શેર કરે છે, જે બંને હજી પણ ક્લૉઝ મિત્રો છે.