Mouni Roy Photos: ક્યા અદા ક્યા જલવે તેરે....... લગ્ન બાદ મૌની રૉયને સિઝલિંક લૂક વાયરલ
Mouni Roy Instagram: બૉલીવુડ એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) 27 જાન્યુઆરીએ લૉન્ગ ટર્મ બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર (Suraj Nambiar)ની સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ. હાલમૌની રૉય (Mouni Roy Married Life) પોતાની મેરિડ લાઇફ એન્જૉય કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૌની રૉયે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં તે એકદમ સ્ટનિંગ અને ગ્લેમરસ લૂકમાં દેખાઇ રહી છે.
લગ્ન બાદ નવી નવેલી દુલ્હનનો આ અવતાર ફેન્સે ખુબ પસંદ આવી રહ્યો છે. એટલુ જ નહીં, મૌની રૉયના ચહેરે પર પહેલા કરતાં અલગ જ નિખાર જોવા મળી રહ્યો છે.
તસવીરોમાં મૌની રૉય કૉ-ઓર્ડ સેટ પહેરેલી દેખાઇ રહી છે. જે મૌની રૉય રૉય પર ખુબ શોભી રહ્યો છે.
તસવીરોમાં મૌની રૉયની વાળની ઝૂલ્ફો દેખી શકાય છે. તે પોતાના વાળોમાં ખોવાયેલી દેખાઇ રહી છે.
લગ્ન બાદ મૌની રૉયના ચહેરો પહેલા કરતા વધારે ગ્લૉ દેખાઇ રહ્યો છે, જે ફેન્સની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.
મૌની રૉયના બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયારની સાથે બે રીતિ રિવાજોથી લગ્ન થયા, એક મલયાલમી અને બીજા બંગાળી રીતિ રિવાજ પ્રમાણે.
મૌની રૉયના બન્ને વેડિંગ લૂક ખુબ ચર્ચામાં રહ્યાં હતા, સૌથી વધુ તેની ગણેશ આકૃતિ વાળી જ્વેલરીએ સૌથી વધુ ચર્ચા જગાવી હતી.