Tejasswi Prakash: ફન્ક્શન હોય કે પાર્ટી તેજસ્વી પ્રકાશનો આ લૂક છે એકદમ ખાસ, તમે પણ કરી શકો છો રિક્રિએટ.....
Tejasswi Prakash Photos: કોઇપણ પાર્ટી હોય કે ફન્ક્શનમાં જવા માટે તેજસ્વી પ્રકાશના લૂક્સને તમે રિક્રિએટ કરી શકો છો. એક્ટ્રેસની ફેશન સેન્સ ખુબ શાનદાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેશનેબલ દેખાવવાની વાત આવે છે, તો દરેક છોકરી પોતાની ફેવરેટ એક્ટ્રેસીસના લૂક્સને જોવાનું શરૂ કરી દે છે. તેજસ્વી પ્રકાશની પણ ફેન ફોલોઇંગ ખુબ છે. તમે પણ એક્ટ્રેસની સ્ટાઇલને ફોલો કરી શકો છો.
એથનિક લૂક હોય કે વેસ્ટર્ન તેજસ્વી પ્રકાશ દરેક લૂકમાં ખુબ સ્ટાઇલિશ લાગે છે, પાર્ટીમાં જવુ હોય કે કોઇ ફન્કશનમાં તમે એક્ટ્રેસના લૂક્સ પર એકવાર નજર નાંખી શકો છો.
મૉસ્ટ બ્યૂટીફૂલ તેજસ્વી પ્રકાશના સિઝલિંગ લૂક્સ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ જાય છે. ફેન્સ એક્ટ્રેસની દરેક તસવીરો પર ખુબ પ્રેમ વરસાવે છે.
જો તમે કોઇ ઓફિસ કે પાર્ટીમાં ક્લાસી અને ડિફરન્ટ લૂક ઇચ્છો છો કે, કંઇક આ રીતે તમે બ્લેઝર અને પેન્ટની સાથે જુલરી કેરી કરી શકો છો. દરેક કોઇ તમારા લૂકની પ્રસંશા કરશે.
તેજસ્વી પ્રકાશ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેના દરેક લૂકને ખુબ ઝડપથી વાયરલ થઇ જાય છે. આ આઉટફિટ્સમાં પણ એક્ટ્રેસે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે.
એક્ટ્રેસના ઓવરઓલ લૂકની વાત કરીએ તો, ઓફ વ્હાઇટ બ્લેઝરની સાથે તેજસ્વી પ્રકાશે વાળમાં ચોટલી બનાવી છે. સાથે જ મિનિમલ મેકઅપની સાથે પોતાના લૂકને કમ્પલેટ કર્યો છે.