Photos: અનુપમાની સૌતન 'કાવ્યા'એ ફરી એકવાર બતાવ્યો ગ્લેમરસ અવતાર, Madalsa Sharmaની તસવીરો વાયરલ
Madalsa Sharma Latest Photos: ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા એકવાર ફરીથી પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે. તેને ઇન્ટરનેટ પર આ તસવીરોથી પારો ચઢાવી દીધો છે. આ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો છે, જેના પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી સીરિયલ 'અનુપમા (Anupamaa)' માં સૌતન કાવ્યાની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ મદાલસા શર્મા (Madalsa Sharma) એ તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ ગ્લેમરસ તસવીરો શેર કરીને સોશ્યલ મીડિયા પર સનસની મચાવી દીધી છે.
વ્હાઇટ શ્રગ પહેરીને આ મૉડર્ન અવતારમાં મદાલસા શર્મા ખુબ ગ્લેમરસ લાગી રહી છે. એક્ટ્રેસે આ ડ્રેસમાં અલગ અલગ એક્સપ્રેશનની સાથે કિલર પૉઝ આપ્યા છે.
વેસ્ટર્ન અંદાજમાં એક્ટ્રેસની સુંદરતા દેખીને ફેન્સ ચોંકી ગયા છે. તેને હૉટ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે. આ તસવીરમાં ટીવીની 'કાવ્યા' તેના બોલ્ડ અંદાજમાં જોવા મળી
મદાલસા ભલે ટીવી સ્ક્રીન પર નેગેટિવ રોલ કરી રહી હોય, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ શાનદાર છે અને જીવનનો ભરપૂર આનંદ માણી રહી છે.
મદાલસા શર્માની એક્ટિંગ સિવાય બોલ્ડ લુક્સની પણ ખૂબ ચર્ચા થાય છે. તે તમામ ગેટઅપમાં અદ્ભુત લાગે છે. મદાલસાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ તેને 'અનુપમા' શોથી વધુ લોકપ્રિયતા મળી.
મદાલસા ટીવી ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા ફિલ્મોમાં કામ કરતી હતી. તે બોલિવૂડ સહિત સાઉથની ફિલ્મોમાં પણ જોવા મળી છે. મદાલસાએ ડાન્સ ડિરેક્ટર ગણેશ આચાર્યની ફિલ્મ 'એન્જલ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
મદાલસા શર્મા