Photos: ચાની ચુસ્કી લેતા-લેતા ગૉસિપ કરવા બેસી Monalisa, વાયરલ થઇ લેટેસ્ટ તસવીરો

ફાઇલ તસવીર

1/8
મુંબઇઃ જ્યારે પણ દોસ્તોની સાથે મહેફિલ જામે છે, અને હાથમાં ચાનો કપ ના હોય તો મહેફિલ ફિક્કી લાગે છે. આવો જ નજારો એક્ટ્રેસ મોનાલિસા સાથે જોવા મળ્યો. તેને પોતાના સમય ચાસની ચુસ્કી સાથે પસાર કર્યો જેની તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
2/8
તાજેતરમાં જ ભોજપુરી હસીના મોનાલિસાએ લાંબા સમય બાદ પોતાની કેઝ્યૂઅલ તસવીરો ફેન્સની સાથે શેર કરી છે.
3/8
આ તસવીરોને પૉસ્ટ કરતા મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું છે - ચાર શાય ઔર ગૉસિપ...
4/8
નૉ મેકઅપ લૂકની સાથે મોનાલિસાએની આ તસવીરો બ્લૂ ડેનિમ જીન્સ અને બ્લૂ ટૉપને પોતાનો ગો ટૂ લૂક બનાવ્યો છે.
5/8
છેલ્લા કેટલાક સમયથી લાગી રહ્યું હતુ કે એક્ટ્રેસ મોનાલિસા સોશ્યલ મીડિયા પર એક્ટિવ નથી, તેને ઘણા સમયથી કોઇ તસવીરો પૉસ્ટ ન હતી કરી.
6/8
આવામાં મોનાલિસાના ફેન્સ જ્યારે નિરાશ થવા લાગે તો મોનાલિસાને તેની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરે છે.
7/8
મોનાલિસા સોશ્યલ મીડિયા સેન્સેશન બની ચૂકી છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 5 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ થઇ ચૂક્યા છે.
8/8
તેની સ્ટાઇલ અને ગ્લેમર હંમેશાથી જ ચર્ચામાં છવાયેલુ રહે છે, મોનાલિસા નાના પદડાની સાથે સાથે સોશ્યલ મીડિયા પર પણ રાજ કરતી દેખાઇ રહી છે.
Sponsored Links by Taboola