Pics: રેડ ગાઉન પહેરીને બાર્બી ડૉલ જેવી સુંદર લાગી Divya Khosla Kumar, તમે પણ જુઓ નવી તસવીરો.....
Divya Khosla Kumar Photos: દિવ્યા ખોસલા કુમારે ઇન્ટરનેટ પર પોતાના ફિલ્મફેર એવોર્ડ લૂકની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.
ફાઇલ તસવીર
1/8
Divya Khosla Kumar Photos: દિવ્યા ખોસલા કુમારે ઇન્ટરનેટ પર પોતાના ફિલ્મફેર એવોર્ડ લૂકની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે.આ નવા અવતારમાં એક્ટ્રેસ એકદમ સુંદર અને ગૉર્ઝિયસ લાગી રહી છે.
2/8
દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar) ટી-સીરીઝ કંપનીના માલકીન અને જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ છે, દિવ્યા ખોસલા કુમાર (Divya Khosla Kumar)ની સુંદરતા, સ્ટાઇલ અને તેની ક્યૂટનેસના લાખો કાયલ છે.
3/8
દિવ્યા ખોસલા કુમારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે.
4/8
રેડ કલરની ફૈરી ગાઉન પહેરીને દિવ્યા ખોસલા કુમાર કોઇ ડૉલથી કમ નથી લાગી રહી.
5/8
દિવ્યા ખોસલા કુમાર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને દરરોજ પોતાની નવા વીડિયો શેર કરતી રહે છે.
6/8
આ તસવીરોમાં દિવ્યા ખોસલા કુમાર ગ્રીન સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે. ખુલ્લા વાળા લાઇટ મેકઅપે તેના નૂરને વધુ નિખાર આપ્યો છે.
7/8
દિવ્યા ખોસલા કુમારે બૉલીવુડની પસંદગીની ફિલ્મોમાં કામ કર્યુ છે, અભિનયની સાથે સાથે તે નિર્દેશન અને પ્રૉડક્શનના ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂકી છે.
8/8
'અબ તુમ્હારે વતન સાથિયો'થી બૉલીવુડમાં પગ મુકનારી દિવ્યા ખોસલા કુમાર છેલ્લીવાર ફિલ્મ 'સત્યમેવ જયતે 2'માં જોવા મળી હતી.
Published at : 01 Sep 2022 05:13 PM (IST)