'નાગિન' બનનારી એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોઈ દર્શકો દંગ, જુઓ તસવીરો
Surbhi Chandna Latest Instagram Photo: સ્ટાર પ્લસ (Star Plus)ના શૉ ઇશ્કબાજ (Ishqbaaz)માં 'અનિકા'ની ભૂમિકા નિભાવીને ઘરે ઘરે પૉપ્યૂલર થયેલી સુરભિ ચંદાના (Surbhi Chandna)ના સ્ટાઇલના હજારો દિવાના છે. એકવાર ફરીથી સુરભિ ચંદાનાએ પોતાનો દિલકશ અંદાજથી સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ સુરભિ ચંદાનાએ તાજેતરમાં જ બેબી પિન્ક લેંઘામાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે. આ તસવીરોમાં સુરભિ ચંદાના હુસ્ન પરીથી કમ નથી લાગી રહી.
સુરભિ ચંદાનાના આ લેંઘાનો બ્લાઉઝ ખુબ સ્ટાઇલિશ છે, આવામાં સુરભિ એકદમ સિઝલિંગ લાગી રહી છે.
સુરભિ ચંદાનાની સુંદરતામં તેની સ્ટાઇલિશ નથે ચાર ચાંદ લગાવી દીધા છે. એક્ટ્રેસની આ તસવીરો પરથી નજર જ નથી હટી શકતી.
સુરભિ ચંદાનાએ પોતાની આ તસવીરોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આને લાખોમાં લાઇક્સ અને કૉમેન્ટ્સ મળી રહી છે. ફેન્સને આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે.
ઇન્સ્ટાગ્રામ પર સુરભિ ચંદાનાના 4.7 મિલિયન ફોલોઅર્સ છે, જે તેને ખુબ પસંદ કરે છે. સુરભિના ફેન્સ તેના દરેક અંદાજની ખુબ પ્રસંશા કરે છે પછી ભલે તે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ.
ઇન્સ્ટાગ્રામ પર સુરભિ ચંદાનાના 4.7 મિલિયન ફોલોઅર્સ છે, જે તેને ખુબ પસંદ કરે છે. સુરભિના ફેન્સ તેના દરેક અંદાજની ખુબ પ્રસંશા કરે છે પછી ભલે તે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ.
છેલ્લે સુરભિ ચંદાના કલર્સ ચેનલના શૉ નાગિન 5માં દેખાઇ હતી, આ શૉમાં શરદ મલ્હોત્રા સાથે તેની જોડી ફેન્સને ખુબ પસંદ આવી હતી.