Pooja Gor Pics: જુઓ કેટલી બદલાઈ ગઈ 'પ્રતિજ્ઞા' ફેમ પૂજા ગૌર, જુઓ બિકીની ફોટોમાં કાતિલ અંદાજ
ટીવીની જાણીતી અભિનેત્રી પૂજા ગૌરનું નામ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. પૂજાએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂજા ગૌરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે.
બીચ પર રેડ એન્ડ વ્હાઈટ કલરની બિકીની પહેરીને દરિયાના મોજાઓ સાથે મસ્તી કરતી પૂજા ગૌરે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોને પણ ચોંકાવી દીધા છે.
પૂજા ગૌરે ટીવી પર તેની કરિયરની શરૂઆત 'કિતની મોહબ્બત હૈ'થી સહાયક અભિનેત્રી તરીકે કરી હતી.
પૂજાએ ટીવી સીરિયલ 'પ્રતિજ્ઞા બન જાયે'થી ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ મેળવી છે.
આ સીરિયલથી પૂજાના ફેન્સ તેને ઘરે-ઘરે પ્રતિજ્ઞાના નામથી ઓળખવા લાગ્યા હતા. લોકો પૂજાને આજે પણ પ્રતિજ્ઞાના નામથી જ ઓળખે છે.
પ્રતિજ્ઞા પછી, પૂજા ગૌર સાવધાન ઈન્ડિયા સહિત ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. પૂજા ગૌર રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.
પૂજા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટવિ રહે છે અને તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ પણ તેની તસવીરોને ખુબ લાઈક કરે છે.