રેડ સાડીમાં અપ્સરા જેવી સુંદર લાગી Puja Banerjee

લોકપ્રિય શો દેવોં કે ‘દેવ મહાદેવ’માં પાર્વતીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં પોતાની અલગ ઓળખ બનાવનાર પૂજા બેનર્જી આજે કોઈ ઓળખની જરૂર નથી.

puja banerjee

1/8
લોકપ્રિય શો દેવોં કે ‘દેવ મહાદેવ’માં પાર્વતીનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં પોતાની અલગ ઓળખ બનાવનાર પૂજા બેનર્જી આજે કોઈ ઓળખની જરૂર નથી.
2/8
આ ટીવીની પાર્વતી એટલે કે પૂજા બેનર્જી વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. પરંતુ તે સાડીમાં પણ અપ્સરા જેવી સુંદર લાગે છે.
3/8
પૂજા બેનર્જીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સાડીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/8
પૂજા ઘણીવાર વેસ્ટર્ન આઉટફિટ્સમાં જોવા મળે છે.
5/8
પૂજા બેનર્જી સારી રીતે જાણે છે કે સાડીમાં પણ કેવી રીતે સુંદર દેખાવું જોઈએ.
6/8
પૂજા બેનર્જીની દરેક સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે
7/8
પૂજા બેનર્જીના સોશિયલ મીડિયા પર અનેક લોકો ફોલો કરે છે ઈન્સ્ટાગ્રામ પર તેના 2.2 મિલિયન ફોલોઅર્સ છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Sponsored Links by Taboola