Surbhi Jyoti Pics: ‘કુબૂલ હૈ’ની જોયા ફારુકીએ સમુદ્ર કિનારે બતાવ્યો હૉટ અવતાર, જુઓ Killer Look
Surbhi Jyoti Photos: ટીવી કલાકાર હાલમાં ખુબ ચર્ચિત એક્ટ્રેસ બની ચૂકી છે. સુરભિ જ્યોતિએ સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરોથી ધમાલ મચાવી છે. જેના પર ફેન્સ દિવાના થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરભિ જ્યોતિ (Surbhi Jyoti) ‘કુબૂલ હૈ’ (Qubool Hai)માં જોયા ફારૂકીની ભૂમિકા ભજવીને ઘરે ઘરે પૉપ્યૂલર થઇ ગઇ છે.
આજકાલ સુરભિ જ્યોતિ માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, ત્યાંથી તેને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, અને ફેન્સના દિલ ધડકાવી દીધા છે. જેમાં તે કમાલની લાગી રહી છે.
સુરભિ જ્યોતિએ પિન્ક કલરની શૉર્ટની સાથે બ્લૂ કાર્ટિગન પહેરેલુ છે, સાથે ગૉગલ્સથી પોતાનો લૂક પુરો કર્યો છે.
તસવીરોમાં સુરભિ જ્યોતિ દરિયા કિનારે તડકામાં ઉભી રહેલી દેખાઇ રહી છે. સુરભિ જ્યોતિના આ કિલર લૂકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે અને જોરદાર લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
સુરભિ જ્યોતિની આ પહેલા પણ માલદીવમાંથી તસવીરો શેર કરી હતી, જે પણ ખુબ વાયરલ થઇ હતી.
દરિયા કિનારે સફેદ રેત પર વાદળી ડ્રેસ પહેરીને સુરભિ જ્યોતિ હસીન લાગી રહી છે. તેની તસવીરો પર ફેન્સે ખુબ પ્રેમ લૂંટાવ્યો હતો.
એટલુ જ નહીં સુરભિ જ્યોતિની બિકીની તસવીરો પણ સોશય્લ મીડિયા પર આગ લગાવી રહી હતી. એક્ટ્રેસ પિન્ક અને બ્લૂ બિકીનીમાં મસ્તી કરતી દેખાઇ રહી હતી.
બીચ પર મસ્તી કરતી સુરભિ જ્યોતિની તસવીરો ખુબ વાયરલ થઇ હતી, ખાસ વાત છે કે સુરભિ જ્યોતિ પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મોટુ નામ છે, તે ટીવીની નાગિન શૉમાં પણ કામ કરી ચૂકી છે.