Radhika Madan Bikini Pics: રાધિકા મદાનની પૂલ પાર્ટી, રેડ બિકિનીમાં સેલિબ્રેટ કર્યો જન્મદિવસ
ટીવી ઈન્ડસ્ટ્રી બાદ બોલિવૂડમાં મજબૂત સ્થાન મેળવનારી અભિનેત્રી રાધિકાએ તાજેતરમાં જ તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો હતો.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
ટીવી ઈન્ડસ્ટ્રી બાદ બોલિવૂડમાં મજબૂત સ્થાન મેળવનારી અભિનેત્રી રાધિકાએ તાજેતરમાં જ તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો હતો.
2/8
રાધિકાએ તેના ખાસ મિત્રો સાથે પૂલ પાર્ટી કરીને તેનો 28મો જન્મદિવસ ઉજવ્યો હતો. જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/8
આ તસવીરોમાં અભિનેત્રી લાલ હોટ બિકીની પહેરીને એન્જોય કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસની આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
4/8
તસવીરો શેર કરતા રાધિકાએ કેપ્શનમાં લખ્યું છે કે - 'બર્થ-ડે વિથ માય સોલમેટ્સ..'
5/8
એક તસવીરમાં રાધિકાએ ચાહકોને તેના જન્મદિવસની કેકની ઝલક પણ બતાવી છે.
6/8
તેણે પટાખા, અંગ્રેજી મીડિયમ, શિદ્દત, કુત્તે, મર્દ કો દર્દ નહીં હોતા જેવી ફિલ્મો કરી છે.
7/8
રાધિકા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાના જીવનની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરે છે.
8/8
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
Published at : 04 May 2023 02:31 PM (IST)