Rubina Dilaik Mermaid Look: બ્લેક 'મરમેડ' બની પાણીમાં ઉતરી રૂબિના દિલૈક

Rubina Dilaik Pics: ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક આ દિવસોમાં તેની દીકરીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી છે.

Rubina Dilaik Mermaid Look

1/6
Rubina Dilaik Pics: ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક આ દિવસોમાં તેની દીકરીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
2/6
રૂબિના નાના પડદાનો લોકપ્રિય ચહેરો છે. માતા બન્યા બાદ પણ તે પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. રૂબિના હાલના દિવસોમાં ભલે એક્ટિંગથી દૂર હોય, પરંતુ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ એક કિલર ફોટોશૂટ કરાવ્યું છે.
3/6
રૂબિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે પાણીમાં સુંદર પોઝ આપતી જોવા મળી હતી.
4/6
આ તસવીરોમાં રૂબિનાનો મરમેડ લુક જોઈ શકાય છે. રૂબિનાએ બ્લેક આઉટફિટ પહેર્યો છે. આ સાથે અભિનેત્રીએ બોલ્ડ મેકઅપ અને સિલ્વર જ્વેલરી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.
5/6
દરેક તસવીરમાં રૂબિનાની અલગ સ્ટાઈલ જોવા મળે છે. જેમાં તેની કિલર સ્ટાઈલ જોઈ શકાય છે.
6/6
આ તસવીરો ચાહકો સાથે શેર કરતી વખતે રૂબિનાએ લખ્યું, 'ધ બ્લેક મરમેડ...' અભિનેત્રીની આ તસવીરો હવે ઝડપથી વાયરલ થઈ રહી છે.
Sponsored Links by Taboola