પરિવાર સાથે વેકેશન માણી રહ્યો છે ટીવી એક્ટર Shaheer Sheikh
ટીવી એક્ટર શાહીર શેખે કેટલીક તસવીરો શેર કરી છે
Shaheer Sheikh With Family
1/8
ટીવી એક્ટર શાહીર શેખે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના આખા પરિવાર સાથે વેકેશનનો આનંદ માણતો જોવા મળે છે.
2/8
શાહીર શેખે પરિવાર સાથે તસવીરો શેર કરી છે. શાહીર શેખ પોતાના અભિનયથી લોકોનું ખૂબ મનોરંજન કરે છે.
3/8
એક સારા અભિનેતા હોવા ઉપરાંત શાહીર એક સારો વ્યક્તિ પણ છે.
4/8
શાહીરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાના પરિવાર સાથે સુંદર મેદાનોમાં પર્વતોની વચ્ચે જોવા મળી રહ્યો છે.
5/8
પ્રથમ તસવીરમાં તે તેની માતા, પત્ની રૂચિકા અને પુત્રી અનાયા સાથે જોવા મળી રહ્યો છે. બીજી તસવીરમાં રુચિકા અને અનાયા અભિનેતા સાથે છે.
6/8
નોંધપાત્ર વાત એ છે કે, શાહીર શેખ પોતાના કામમાંથી સમય કાઢીને પરિવાર સાથે રજાઓ માણી રહ્યો છે.
7/8
તેણે વર્ષ 2020માં રૂચિકા સાથે લગ્ન કર્યા હતા.
8/8
શાહીર શેખ અને રૂચિકા કપૂર સપ્ટેમ્બર 2021માં માતા-પિતા બન્યા હતા. જો કે હજુ સુધી તેણે પોતાની પુત્રી અનાયાનો ચહેરો બતાવ્યો નથી
Published at : 25 Sep 2022 02:05 PM (IST)