Shehnaaz Gill Pics: શહેનાઝ ગિલે કેમેરા સામે આપ્યા ગ્લેમરસ પોઝ
ફાઇલ તસવીર
1/7
બિગ બોસ 13 થી લોકપ્રિય થયેલી ટીવી એક્ટ્રેસ શહેનાઝ ગિલ થોડા સમયમા બધાની ફેવરિટ બની ગઇ છે.
2/7
શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આ સાથે પાપારાઝી પણ તેમની તસવીરો કેમેરામાં કેદ કરે છે.
3/7
શહનાઝ ગિલ બ્લુ પ્રિન્ટેડ શોર્ટ્સમાં અને સફેદ ટેન્ક ટોપ સાથે જોવા મળી રહી છે.
4/7
હાલમાં જ તે મુંબઈના અંધેરીમાં એક સ્ટુડિયો પાસે જોવા મળી હતી. દરમિયાન પાપારાઝીને જોઈને તેની ઘણી તસવીરો ક્લિક કરાવી હતી.
5/7
શહનાઝે ફરી એકવાર સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા.
6/7
તસવીરોમાં શહનાઝ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. થોડીવારમાં જ આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.
7/7
હાલમાં જ તેણે રેમ્પ વોકમાં ડેબ્યુ કર્યું છે. અમદાવાદમાં તે ડિઝાઇનર સામંત ચૌહાણ માટે રેમ્પ વોક કરતી જોવા મળી હતી.શહનાઝ ટૂંક સમયમાં ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'માં જોવા મળવાની છે. આ વાતની પુષ્ટિ થઈ નથી પરંતુ એવા અહેવાલો છે કે તે સલમાન ખાનની ફિલ્મથી ડેબ્યૂ કરશે.
Published at : 09 Jul 2022 02:15 PM (IST)
Tags :
Shehnaaz Gill