Shraddha Arya Photos: શ્રદ્ધા આર્યાએ પહેર્યો ડીપ નેકલાઇન ડ્રેસ, ફેન્સ થયા ફિદા
Shraddha Arya Instagram: ‘કુંડલી ભાગ્ય’ ફેમ શ્રધ્ધા આર્યાએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે. તેણે લગ્ન પછી પ્રથમવ વેલેન્ટાઇન-ડે ઉજવ્યો હતો. આ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રદ્ધા આર્યાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પિંક ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
શ્રદ્ધા આર્યાની આ તસવીરો તેના પતિ રાહુલ નાગલે ક્લિક કરી છે.
તસવીરોમાં શ્રદ્ધા આર્યા પોઝ આપતી જોઈ શકાય છે.
શ્રદ્ધા આર્ય ગુલાબી આઉટફિટમાં જોવા મળી રહી છે.
image 6
શ્રદ્ધા આર્યાની તસવીરો જોયા પછી તેના પતિની ફોટોગ્રાફી કુશળતાની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.
શ્રદ્ધા આર્યા તેના પતિ રાહુલ નાગલ સાથે વેલેન્ટાઈન ડે માટે ડિનર ડેટ પર ગઈ હતી. તે દરમિયાન તેણે આ સુંદર તસવીરો ક્લિક કરાવી છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.