Shweta Tiwari Photos: શોર્ટ્સ પહેરીને શ્વેતા તિવારીએ પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સનું દિલ જીત્યું
gujarati.abplive.com
Updated at:
26 May 2022 06:50 PM (IST)
1
ટીવીની લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી પણ સુંદર દેખાવાના મામલે નવોદિત હિરોઈનો સાથે સ્પર્ધા કરતી જોવા મળે છે. 41 વર્ષની ઉંમરમાં પણ શ્વેતાની સુંદરતા દિવસેને દિવસે વધી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફેન્સમાં પોતાનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
3
શ્વેતાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે.
4
શ્વેતા શોર્ટ્સ પહેરીને પોતાની સિમ્પલ સ્ટાઈલથી પણ લોકોના દિલ જીતી રહી છે.
5
શ્વેતા તિવારીનો આ લુક ચાહકોના દિલની ધડકનો તેજ કરી શકે છે.
6
બિઝનેસ વુમનની સ્ટાઈલમાં શ્વેતા પોતાના ફેન્સનું દિલ જીતી રહી છે.
7
તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારી એકતા કપૂરની ટીવી સીરિયલ કસૌટી ઝિંદગી કીમાં પ્રેરણાનો રોલ કરીને ફેમસ થઈ હતી.