Pics: દરિયા કિનારે ટુંકા કપડાં પહેરીને Hina Khanએ મચાવ્યો તહેલકો, ગજબનો દેખાયો હૉટ અંદાજ
Hina Khan Photos: નાના પડદાની પૉપ્યૂલર એક્ટ્રેસ હિના ખાનની આજે સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. તેના લૂક, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સના લોકો કાયલ છે. હાલ તેની કેટલીક તસવીરો સામે આવી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અને 'કસૌટી જિંદગી કે' ટીવી શૉથી હિના ખાન ઘરેઘરે ઓળખ બનાવી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિના ખાન ઇન્ટરનેટ પર ખુબ એક્ટિવ રહે છે, તાજેતરમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે શૉર્ડ ડ્રેસમાં જલવો બતાવી રહી છે. તેનો આ અંદાજ ફેન્સને દિવાનો બનાવી રહ્યો છે.
તસવીરોમાં હિના ખાન ખુલ્લા વાદળી આકાશ નીચે બેઠેલી હિના ખાને જોરદાર પોઝ આપ્યા છે. તે કિલર અંદાજમાં દેખાઇ રહી છે.
હિના ખાનના લૂક્સ, સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ દરેકના દિલ જીતી રહ્યો છે. હિના ખાન હાલ માલદીવમાં રજાઓ ગાળવા પહોંચી છે.
હિના ખાને તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે સુદરતા અને બૉલ્ડનેસથી છલકાઇ રહી છે.
હિના ખાન ટીવી ઉપરાંત ફિલ્મો, વેબ સીરીઝ, અને મ્યૂઝિક વીડિયોમાં પણ હાથ અજમાવી ચૂકી છે. બિગ બૉસની તે વિજેતા બનતાં બનતાં રહી ગઇ હતી.
'સેવન 1' અને 'ડેમેજ 2' હિના ખાનની વેબ સીરીઝ છે, જેમાં તેનો દમદાર રૉલ જોવા મળ્યો હતો, આ ઉપરાંત એક્ટ્રેસ તાજેતરમાં જ 'સ્વયંવર - મીકા દી વોટી'માં પણ દેખાઇ હતી.
હિના ખાનનો મ્યૂઝિક વીડિયો 'રુનઝૂન' તાજેતરમાં જ રિલીઝ થયો હતો, જેમાં તે શહીર શેખ સાથે રૉમાન્ટિક કેમેસ્ટ્રીમાં જોવા મળી હતી.
હિનાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. (All Photos-Instagram)
(All Photos-Instagram)