Pics: વ્હાઇટ થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં મદહોશ અદાઓ આપતી દેખાઇ Vaani Kapoor, જુઓ ગ્લેમરસ તસવીરો..........
Vaani Kapoor Pictures: બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો વ્હાઇટ ડ્રેસમાં ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVaani Kapoor Photos: બૉલીવુડ એક્ટ્રેસ વાણી કપૂર અને રણબીર કપૂરની છેલ્લી ફિલ્મ 'શમશેરા'ને લઇને સતત ચર્ચાઓ થઇ રહી હતી. જોકે, એક્ટ્રેસની આ ફિલ્મ પણ બૉક્સ ઓફિસમાં કંઇ ખાસ ના કરી શકી.
વાણી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે.
ઓફ વ્હાઇટ થાઇ હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને વાણી કપૂર સીડીઓ પર ચઢતા ગજબના પૉઝ આપતી દેખાઇ રહી છે.
વાણી કપૂર ફિલ્મોથી વધુ પોતાના ગ્લેમરસ લૂકના કારણે લાઇમ લાઇટમાં રહે છે.
વાણી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સની વચ્ચે ખુદને લઇને ક્રેઝ બરકરાર રાખવાનો એક પણ મોકો નથી છોડતી.
વાણી કપૂરે પોતાની અત્યાર સુધીની કેરિયરમાં ભલે હિટ ફિલ્મો આછી આપી છે, પરંતુ એક્ટ્રેસના ચાહકોનુ લિસ્ટ ખુબ લાંબુ છે.
વાણી કપૂર પોતાની ફેશન સ્ટાઇલને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે, અને તેનો દરેક લૂક ફેન્સની ધડકનો વધારી દે છે.