કપિલ શર્માની ઓન સ્ક્રીન વાઈફ ભૂરીએ બિકીની પહેરીને લગાવી આગ

Continues below advertisement

સુમોના ચક્રવર્તી

Continues below advertisement
1/6
સુમોનાએ ઈન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેના પરથી ચાહકો નજર નથી હટાવી શકતા.
સુમોનાએ ઈન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેના પરથી ચાહકો નજર નથી હટાવી શકતા.
2/6
કપિલ શર્મા શોમાં ભૂરીનુ પાત્ર નિભાવતી સુમોના ચક્રવર્તી રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે.
3/6
સુમોના કુદરતી વાતાવરણમાં એન્જોય કરી રહી છે
4/6
આ તસવીરોમાં સુમોના પાણીની વચ્ચે મસ્તી કરતી જોવા મળી રહી છે. તેમની આસપાસનો નજારો પણ સુંદર લાગી રહ્યો છે.
5/6
સુમોનાની આ થ્રો બેક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે
Continues below advertisement
6/6
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સુમોના હિમાલય ગઈ હતી અને તે વેકેશનનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી.(photo- instagram)
Sponsored Links by Taboola