Sunayana Fozdar Pics: 'તારક મેહતા'ની અંજલિ ભાભી છે ખુબ જ ગ્લેમરસ, લેટેસ્ટ ફોટોશૂટમાં ગોલ્ડન અવતાર જોવા મળ્યો
gujarati.abplive.com
Updated at:
08 Aug 2022 09:53 PM (IST)
1
તમને જણાવી દઈએ કે, સુનૈના ફોજદાર તારક મહેતા સિવાય ઘણા ટીવી શોમાં જોવા મળી છે. અભિનેત્રી મોડલિંગની દુનિયામાં પણ ઘણી સક્રિય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સુનૈના આ શોમાં તારક મેહતાની પત્ની અંજલિનું પાત્ર ભજવી રહી છે. શોમાં સુનૈના ફોજદારનું પાત્ર ખૂબ જ શાંત અને સંસ્કારી પુત્રવધૂનું છે.
3
જો કે, વાસ્તવિક જીવનમાં, તારક મેહતાની અંજલી એટલે કે સુનયના ફોજદાર ખૂબ જ ગ્લેમરસ અને સુંદર છે.
4
સુનયનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ગોલ્ડન અવતાર જોવા મળી રહ્યો છે.
5
સુનૈના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
6
સુનૈના ફોજદાર તારક મેહતા સિવાય ઘણા ટીવી શોમાં જોવા મળી છે. અભિનેત્રી મોડલિંગની દુનિયામાં પણ ઘણી સક્રિય છે.