Sunil Grover: કરોડો રૂપિયાના ઘરથી લઇને BMW 7 Series સુધી, લક્ઝરી લાઇફ જીવે છે સુનીલ ગ્રોવર

Sunil Grover Luxury Life: પોતાની શાનદાર કોમેડી બાદ હવે અભિનેતા સુનીલ ગ્રોવર જવાન દ્ધારા લોકોના દિલ જીતી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે તમને અભિનેતાની લક્ઝરી લાઇફની જાણકારી આપી રહ્યા છીએ.

ફાઇલ તસવીર

1/7
Sunil Grover Luxury Life: પોતાની શાનદાર કોમેડી બાદ હવે અભિનેતા સુનીલ ગ્રોવર 'જવાન' દ્વારા લોકોના દિલ જીતી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે તમને અભિનેતાની લક્ઝરી લાઇફની જાણકારી આપી રહ્યા છીએ.
2/7
કોમેડિયનમાંથી એક્ટર બનેલા સુનીલ ગ્રોવરે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે માત્ર 500 રૂપિયા કમાતા સુનીલે પોતાની મહેનતથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે.
3/7
આજે અભિનેતા વૈભવી જીવન જીવે છે. તેની પાસે BMW 7 સિરીઝ અને મુંબઈમાં એક આલીશાન ઘર પણ છે.
4/7
સુનીલે વર્ષ 2013માં મુંબઈમાં પોતાનું ઘર ખરીદ્યું હતું. જેની કિંમત 2.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સુનીલ એક ફિલ્મ માટે 25-30 લાખ રૂપિયા લે છે.
5/7
ઘર સિવાય સુનીલ પાસે લક્ઝરી BMW 5 સિરીઝની કાર પણ છે. આ કારની કિંમત 60 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
6/7
આ સાથે સુનીલ પાસે BMW 7 સિરીઝ કાર પણ છે. જેમાં ઘણી લક્ઝરી અને આધુનિક સુવિધાઓ છે.
7/7
ઘણા ઓછા લોકો જાણે છે કે સુનીલ હરિયાણાના સિરસા જિલ્લાના ડબવાલી ગામનો રહેવાસી છે. અભિનેતાનું ત્યાં પૈતૃક ઘર પણ છે. જેની કિંમત લાખોમાં છે.
Sponsored Links by Taboola