ટીઆરપીમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફરીથી બન્યો નંબર-1, જુઓ આ અઠવાડિયાના ટૉપ 10 શૉ......

TRP

1/8
મુંબઇઃ ઓમેક્સ મીડિયાએ આ અઠવાડિયાનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જેમાં કેટલાય મોટા મોટા શૉ ગાયબ થઇ ગયા છે, તો વળી કપિલ શર્મા એકવાર ફરીથી પોતાના કૉમેડી શૉની સાથે દર્શકોના દિલોમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. જુઓ પુરેપુરુ લિસ્ટ........
2/8
જાણીતો કૉમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ અઠવાડિયે પહેલા નંબર પર છે.
3/8
દરેક વખતની જેમ કપિલ શર્માનો કૉમેડી શૉ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. કપિલ શર્મા એકવાર ફરીથી દર્શકોના દિલોમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તેનો શૉ આ અઠવાડિયે બીજા નંબર પર રહ્યો છે.
4/8
આ અઠવાડિયે રૂપાલી ગાંગુલીનો ટીવી શૉ ‘અનુપમા’ ત્રીજા નંબર પર છે.
5/8
અમિતાભ બચ્ચનનો શૉ 'કૌન બનેગા કરોડપતિ 12' પણ આવતા જ છવાઇ ગયો છે. આ શૉ ચોથા નંબર પર જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
6/8
'સુપર ડાન્સર 4' પણ આ અઠવાડિયે ખુબ ટીઆરપી મેળવી ચૂક્ય છે. શિલ્પા શેટ્ટીની વાપસી બાદ ફેન્સ એકવાર ફરીથી જોડાઇ ગયા છે, આ શૉ આ અઠવાડિયે પાંચમા નંબર પર રહ્યો છે.
7/8
ટીવી એક્ટ્રેસ શિવાંગી જોશી અને મોહસિન ખાનની જોડીનો રંગ પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. સ્ટાર પ્લસનો આ શૉ રિશ્તા ક્યા કહલાતા હૈ આ અઠવાડિયે સાતમા નંબર પર રહ્યો છે.
8/8
'ડાન્સ દિવાને 3' આ અઠવાડિયે ટૉપ 10 શૉના લિસ્ટમાં સામેલ થવામાં સફળ રહ્યો છે.
Sponsored Links by Taboola