Taarak Mehta Ka Ooltah Chashmah: પત્ની સાથે રોમેન્ટિક થયા ડિરેક્ટર માલવ, લિપ લોક તસવીરો વાયરલ
પત્ની સાથે માલવ
1/6
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ડિરેક્ટર માલવ રાજદાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે તેની પત્ની પ્રિયા આહુજાને લિપલોક કરતા જોવા મળી રહ્યા છે.
2/6
માલવે આ રોમેન્ટિક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે તેમની પત્ની સાથે સ્વિમિંગ પૂલમાં એન્જોય કરી રહ્યા છે. આ તસવીરો અબુ ધાબીની છે.
3/6
માલવની પત્ની પ્રિયા પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળે છે. પ્રિયા આ શોમાં રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી જોવા મળે છે.
4/6
ઉલ્લેખનીય છે કે માલવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેની પત્ની અને પુત્ર સાથેની તસવીરો શેર કરે છે.
5/6
નોંધનીય છે કે માલવ હાલમાં આ શોનું નિર્દેશન કરી રહ્યો છે, જ્યારે પ્રિયા અત્યારે તારક મહેતાનો ભાગ નથી. પુત્રના જન્મ પછી પ્રિયાએ શોમાંથી બ્રેક લીધો છે
6/6
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.
Published at : 01 Jul 2022 02:52 PM (IST)