Tejasswi Prakash Pics: પ્રિન્ટેડ સાડીમાં તેજસ્વી પ્રકાશના લૂક પર તમે થઇ જશો ફિદા
gujarati.abplive.com
Updated at:
03 Aug 2022 10:01 PM (IST)
1
તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં તેના શો નાગિનને લઇને ચર્ચામાં છે. તેજસ્વી કરણ કુન્દ્રાને ડેટ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
તેજસ્વીએ ટ્રેડિશનલ લૂકમાં તસવીરો ક્લિક કરાવી છે. તેજસ્વી પ્રકાશના ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે. તેજસ્વી પ્રકાશે સાડીમાં તેનો ટ્રેડિશનલ લુક ફોટો શેર કર્યો હતો.
3
બ્લેક બ્લાઉઝ સાથે પ્રિન્ટેડ સાડીમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. 'બિગ બોસ' સીઝન 15ની વિનર રહી ચૂકેલી તેજસ્વી કપૂરે ટીવી શો 'સ્વરાગિની'થી ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવી હતી.
4
તેજસ્વી પ્રકાશ કરણ કુન્દ્રાના પ્રેમમાં છે અને બંન્ને અનેકવાર એકસાથે જોવા મળ્યા છે.
5
'બિગ બોસ'થી કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની નિકટતા વધવા લાગી હતી.
6
All Photo Credit: Instagram