કરણ કુન્દ્રાનના પ્રેમમાં ખોવાયેલી જોવા મળી Tejasswi Prakash, ગ્લેમરસ અંદાજ જોઇ ફેન્સ થયા ફિદા
Tejasswi Prakash Photos: ટીવીની લોકપ્રિય અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઇ છે. તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેજસ્વી પ્રકાશ આ દિવસોમાં કરણ કુન્દ્રા સાથેના સંબંધોને લઈને મોટાભાગે સમાચારોમાં રહે છે. બંન્નેએ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.
લેટેસ્ટ ફોટોશૂટમાં તેજસ્વી પણ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
ફોટોશૂટમાં તેજસ્વીએ કિલર પોઝ આપ્યા છે.
ફોટોશૂટમાં તેજસ્વી તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જોકે તે હંમેશા એટલી ફિટ ન હતી. તે બોડી શેમિંગનો શિકાર પણ બની છે.
કરણ સાથે તેજસ્વીની જોડી ચાહકોને પસંદ છે. બંને એકસાથે એકદમ પરફેક્ટ લાગે છે.
તેજસ્વી અને કરણે સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 15'માં ભાગ લીધો હતો અને ત્યાંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી
તેજસ્વી થોડા સમય પહેલા તેની આંગળીમાં સુંદર વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ પછી તેમની સગાઈની અટકળો ચાલી રહી હતી, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે એવું કંઈ નથી.