'ઈશ્કબાઝ' ની આ એક્ટ્રેસે ટ્રેડિશનલ લુકમાં વર્તાવ્યો કહેર, તસવીરો પરથી નજર નહીં હટે
અભિનેત્રી શ્રેણુ પરીખ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, જે અભિનય ઉપરાંત તેની સુંદરતા માટે પણ જાણીતી છે.
શ્રેણુ પરિખ
1/6
અભિનેત્રી શ્રેણુ પરીખ ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે, જે અભિનય ઉપરાંત તેની સુંદરતા માટે પણ જાણીતી છે.
2/6
તાજેતરમાં, શ્રેણુ પરીખે તેની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે, તે પણ ટ્રેડિશનલ લુકથી.
3/6
શ્રેણુ પરીખે બ્લુ અને મરૂન કલરના લહેંગા-ચોલી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે.
4/6
અભિનેત્રીએ ભારે જ્વેલરીથી તેના લુકને કંપ્લિટ કર્યો હતો.
5/6
શ્રેણુ પરીખ ડેવી શીન મેકઅપમાં સુંદર લાગી રહી છે. આ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે.
6/6
શ્રેણુની આ તસવીરો જોઈને તેના ફેન્સ દીવાના થઈ રહ્યા છે. તેના ફેન્સ અભિનેત્રીના વખાણ કરતા થાકતા નથી.(All Photos-Instagram)
Published at : 22 Jul 2022 03:37 PM (IST)