TMKOC: 'તારક મેહતા કા ઉલ્ટા...'ના 'બાઘા'ની પત્ની અભિનેત્રીને ટક્કર મારે તેવી સુંદર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બાઘા' સૌથી પ્રિય પાત્રોમાંનું એક છે. અભિનેતા તન્મય વેકરિયા આ ભૂમિકા ભજવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બાઘા ઉર્ફે તન્મય વેકરિયા 'તારક મહેતા'માં બેચલર છે, પણ વાસ્તવિક જીવનમાં એવું નથી. વાસ્તવિક જીવનમાં, તન્મય પરિણીત છે અને બે બાળકોનો પિતા છે.

તન્મયની રિયલ લાઈફ પત્નીનું નામ મિત્સુ છે. તેને એક પુત્રી (વૃષ્ટિ) અને એક પુત્ર (ઝીશાન) છે.
તન્મય વેકરિયાની પત્ની ખૂબ જ સુંદર છે. તન્મય વેકરિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના પરિવાર સાથે તસવીરો શેર કરે છે.
તન્મય વેકરિયા શરૂઆતથી જ 'તારક મહેતા' સાથે જોડાયેલો છે. તે ઘણીવાર તેની ગર્લફ્રેન્ડ બાવરીના પ્રેમમાં ગળાડુબ જોવા મળે છે. જો કે આ દિવસોમાં તેના બ્રેકઅપનો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે.
'બાઘા' ઉર્ફે તન્મયની રીલ લાઈફ ગર્લફ્રેન્ડ બાવરીનું તેની સાથે બ્રેકઅપ થઈ ગયું છે, જેના કારણે તે ખૂબ જ દુઃખી છે.
તન્મયના પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, 'તારક મહેતા'માં દેખાયા પહેલા તે ગુજરાતી સિનેમાનો જાણીતો સ્ટાર હતો. જો કે, અસિત મોદીના શોમાં જોડાયા બાદ તે ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો.