Urfi Javed Look: ફાટેલા તુટેલા જીન્સમાં ઉર્ફીએ લગાવી આગ, હાઈ હિલ્સે ખેંચ્યુ સૌનું ધ્યાન
ઉર્ફી જાવેદ આ દિવસોમાં હોકી પ્લેયર યુવરાજ વાલ્મીકી સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન અભિનેત્રી ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ હોટ અવતારમાં જોવા મળી છે.
ઉર્ફી એરપોર્ટ પર પિંક બ્રેલેટ સાથે પિંક પેન્ટ પહેરેલી જોવા મળી હતી. ઉર્ફીનો લુક ચર્ચામાં રહે છે.
અભિનેત્રીએ તેની આંખો પર ચશ્મા, વાળમાં બન અને લાલ શર્ટ સાથે તેનો સ્ટાઇલિશ દેખાવ કમ્પ્લિટ કર્યો છે.
તેની લાલ હાઈ હીલ્સે ચાહકોનું ઘણું ધ્યાન આકર્ષિત કર્યું. જે તેણે તેના શર્ટ સાથે મેચ કર્યો હતો.
ઉર્ફીએ ઘણા હિટ ટીવી શોમાં તેની અભિનય કુશળતા ફેલાવી છે. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
જ્યાં તે દરરોજ પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
ઉલ્લેખનીય છે કે ઉર્ફીના ઈન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. જે તેની દરેક પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવે છે.
ઉલ્લેખનીય છે કે ઉર્ફીના ઈન્સ્ટાગ્રામ પર લાખોની સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. જે તેની દરેક પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવે છે.