The Kapil Sharma Show: કપિલ શર્માએ નવી સીઝનનો પ્રથમ એપિસોડ કર્યો શૂટ
કોમેડિયન કપિલ શર્મા પોતાના શોની નવી સીઝન લાવી રહ્યો છે
Continues below advertisement

ફાઇલ તસવીર
Continues below advertisement
1/8

કોમેડિયન કપિલ શર્મા પોતાના શોની નવી સીઝન લાવી રહ્યો છે. આ નવી સિઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તેણે નવી સીઝનનો પહેલો એપિસોડ શૂટ કર્યો છે.
2/8
કપિલ શર્મા નવા અવતાર સાથે વાપસી કરી રહ્યો છે. કપિલ શર્મા શોની નવી સીઝન 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. કપિલે આ શોનો પહેલો એપિસોડ શૂટ કર્યો છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
3/8
રવિવારે કપિલે એપિસોડ શૂટ કર્યો હતો. ધ કપિલ શર્મા શોના આ એપિસોડમાં ગોલ્ડન ગર્લ્સ આવવાની છે. તેણે ગોલ્ડન ગર્લ્સ સાથે મસ્તી કરતા ફોટા શેર કર્યા છે.
4/8
ધ કપિલ શર્મા શોના આ એપિસોડમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પીવી સિંધુ પણ પહોંચી છે.
5/8
કપિલ શર્મા શોના આ એપિસોડમાં પીવી સિંધુ, લવલી ચૌબે, નિખત ઝરીન, રૂપા રાની તિર્કી, પિંકી સિંહ અને નયન મોની સૈકિયા આવ્યા છે.
Continues below advertisement
6/8
તે બધાની સાથે ફોટા શેર કરતા કપિલે લખ્યું - ધ કપિલ શર્મા શોમાં અમારી ગોલ્ડન ગર્લ્સની યજમાની કરવી એ આનંદની વાત હતી. જેમણે કોમનવેલ્થ ગેમ્સ 2022માં સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું હતું.
7/8
કપિલ શર્મા શોમાં કપિલનો એકદમ અલગ લુક જોવા મળશે. તેના ટ્રાન્સફોર્મેશનને જોઈને ફેન્સ ચોંકી ગયા છે. કપિલે વજન ઘણું ઘટાડ્યું છે.
8/8
કપિલ શર્મા શોની નવી સીઝનની વાત કરીએ તો તેમાં ઘણા નવા કલાકારો જોવા મળવાના છે. કપિલે દર્શકોને નવી ટીમનો પરિચય કરાવ્યો છે.
Published at : 29 Aug 2022 03:02 PM (IST)