યેલો બિકીની પહેરીને Jennifer Wingetએ સમુદ્ર કિનારે બતાવ્યો સિઝલિંગ લૂક, જુઓ ફોટો
જેનિફર વિંગેટની ગણતરી ટીવીની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. હાલ ભલે જેનિફર ટીવીથી દુર હોય પરંતુ પોતાના ફેન્સને એન્ટરટેન કરવાની તક જવા નથી દેતી.
જેનિફર વિંગેટ (ફોટો - ઈંસ્ટાગ્રામ)
1/7
જેનિફર વિંગેટની ગણતરી ટીવીની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. હાલ ભલે જેનિફર ટીવીથી દુર હોય પરંતુ પોતાના ફેન્સને એન્ટરટેન કરવાની તક જવા નથી દેતી.
2/7
જેનિફર વિંગેટે હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર યેલો કલરની બિકીનીમાં ફોટો શેર કર્યા હતા. જેનિફરનો આ સિઝલિંગ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
3/7
જેનિફરે તેની બિકીની તસવીરો થી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. ફેન્સ તેના આ ફોટો પરથી નજર નથી હટાવી શકતા.
4/7
જેનિફરે આ ફોટોશૂટમાં સમુદ્ર કિનારે એકથી એક ચઢીયાતા પોઝ આપ્યા છે.
5/7
ઉલ્લેખનીય છે કે, જેનિફર વિંગેટ અવારનવાર તેના ગ્લેમરસ ફોટો ઈંસ્ટાગ્રામ પર શેર કરતી હોય છે જે ખુબ વાયરલ પણ થતા હોય છે.
6/7
જેનિફર તેની ટીવી સફરની સાથે-સાથે હાલ તેના આ સુંદર ફોટોને કારણે ચર્ચામાં રહેતી હોય છે.
7/7
જેનિફરની આ અદાઓ પર બોલીવુડ અભિનેત્રીઓ પણ ફેલ છે. જેનિફરના અંદાજ ઉપર લાખો ફેન્સ ફિદા છે.
Published at : 21 Jul 2022 04:09 PM (IST)