International Yoga Day: બાબા રામદેવ સાથે યોગ કરતી જોવા મળી રશ્મિ દેશાઈ, તસવીરો થઈ વાયરલ
રશ્મિ દેસાઈ અને બાબા રામદેવ
1/6
રશ્મિ દેસાઈની ગણતરી ટીવીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે.
2/6
ટીવીના સૌથી લોકપ્રિય શો ઉત્તરણમાં તપસ્યાનું પાત્ર ભજવીને ઘર-ઘર ફેમસ થયેલી રશ્મિ દેસાઈ લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી.
3/6
આ તસવીરોમાં રશ્મિ દેસાઈ બાબા રામદેવ સાથે યોગ કરતી જોવા મળી રહી છે.
4/6
રશ્મિ દેસાઈ પોતાની અનોખી સ્ટાઈલને કારણે લાઈમલાઈટમાં રહે છે.
5/6
રશ્મિ દેસાઈએ ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રી ટીવી જગતનો મોટો ચહેરો છે.
6/6
રશ્મિ દેસાઈના ચાહકોની યાદી ઘણી લાંબી છે, અભિનેત્રીની દરેક સ્ટાઈલ ચાહકોને દિવાના બનાવે છે.
Published at : 21 Jun 2022 08:53 PM (IST)