Honeymoon : લગ્ન બાદ પહેલીવાર બિકીની પહેરીને પતિ સાથે મસ્તી કરતી દેખાઇ આ ટીવી સ્ટાર, જુઓ તસવીરો..........
Shraddha_Arya_Photo
1/6
Shraddha Arya Honeymoon Photo: લગ્ન બાદ પહેલીવાર બિકીની પહેરીને શ્રદ્ધા આર્યાએ સોશ્યલ મીડિયા પર આગ લગાડી દીધી છે. હાલ તેની પતિ સાથે મસ્તી કરી રહી હોય એવી તસવીરો સામે આવી છે. શ્રદ્ધા આર્યા પતિ સાથે અત્યારે માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, અને તેની બિકીની પરની તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે.
2/6
શ્રદ્ધા આર્યા (Shraddha Arya)એ પોતાની જે તસવીરો શેર કરી છે, તેમાં બિકીની પહેરીને દેખાઇ રહી છે.
3/6
લગ્ન બાદ શ્રદ્ધા આર્યા (Shraddha Arya)ને પહેલીવાર બિકીનીમાં જોઇને તેના ફેન્સ પણ ચોંકી ગયા છે, તેની તસવીરો પરથી નજર નથી હટાવી શકતા.
4/6
શ્રદ્ધા આર્યા (Shraddha Arya) પોતાની આ તસવીરોમાં મસ્તીના મૂડમાં દેખાઇ રહી છે. આવામાં તે ક્યૂટ લાગી રહી છે.
5/6
શ્રદ્ધા આર્યાની તસવીરોને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ મળી રહી છે.
6/6
શ્રદ્ધા આર્યા (Shraddha Arya)એ પતિ રાહુલ નાગલ (Rahul Nagal)ની પણ એક તસવીર શેર કરી છે, જેમાં તે મસ્તીભર્યો પૉઝ આપતી દેખાઇ રહી છે.
Published at : 29 Dec 2021 12:17 PM (IST)