PICS: હિના ખાનથી લઇને તેજસ્વી પ્રકાશ સુધી, બોડીકોન ડ્રેસમાં ટીવીની આ અભિનેત્રીઓએ આપ્યા બોલ્ડ પોઝ
નાના પડદાની અભિનેત્રીઓ ફેશન અને સ્ટાઈલના મામલે કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. બોડીકોન ડ્રેસમાં આ સુંદરીઓની સ્ટાઈલ તમારા હોશ ઉડાવી દેશે.
TV Actresses
1/9
નાના પડદાની અભિનેત્રીઓ ફેશન અને સ્ટાઈલના મામલે કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. બોડીકોન ડ્રેસમાં આ સુંદરીઓની સ્ટાઈલ તમારા હોશ ઉડાવી દેશે.
2/9
ટીવીની 'નાગિન' તેજસ્વી પ્રકાશ આ સંપૂર્ણ બ્લેક ગાઉનમાં તબાહી મચાવી રહી છે. અભિનેત્રીની સ્ટાઈલ કોઈનું પણ દિલ ચોરી શકે છે.
3/9
'કુંડલી ભાગ્ય' ફેમ શ્રદ્ધા આર્યા સફેદ બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/9
ટીવીની નાગિન મૌની રોયની ફેશનની સામે તમામ અભિનેત્રીઓ ફિકી લાગે છે. અભિનેત્રીએ મરૂન બોડીકોન ગાઉનમાં તબાહી મચાવી છે.
5/9
આ બ્લેક ગાઉનમાં સુરભી જ્યોતિ ખૂબસૂરત લાગી રહી છે
6/9
હિના ખાને બ્લેક બોડીકોન ડ્રેસમાં સિઝલિંગ લુક સાથે પોતાનો ચાર્મ જાળવી રાખ્યો છે.
7/9
નિક્કી તંબોલીએ ગોલ્ડન કલરના શિમર ડ્રેસમાં પોતાનો જાદુ ચલાવ્યો હતો.
8/9
શહનાઝ ગિલ અભિનેત્રી તેની ફેશન સેન્સથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે, શહનાઝ બ્લેક ગાઉનમાં રાજકુમારીથી ઓછી દેખાઈ રહી નથી.
9/9
નિયા શર્માને ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસ માનવામાં આવે છે.બ્લુ બોડીકોન ડ્રેસમાં નિયાના ગ્લેમરસ લુક પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ છે.
Published at : 18 Dec 2022 02:30 PM (IST)
Tags :
TV Actresses