Photo: ટીવીની હૉટ હસીના Rubina Dilaikએ સિઝલિંગ લૂકમાં આપ્યા બૉલ્ડ પૉઝ, ઇન્ટરનેટ પર તસવીરો વાયરલ
Rubina Dilaik Photo: બિગ બૉસ 14 વિનર રૂબિના દિલૈકના ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી એક ચઢિયાતી હૉટ તસવીરો અવેલેબલ છે. આ તસવીરોમાં રૂબિના દિલૈકની હૉટનેસને અંદાજો આસાનીથી લગાવી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વીમિંગ પૂલમાં પોતાની હૉટનેસનુ ઉદાહરણ આપતી રૂબિના દિલૈકની આ તસવીરોને જોઇને ભલો કોણ ફેન નહીં થાય.
રૂબિના દિલૈકનો બિકીની અવતાર સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. સાથે જ ફેન્સ પણ રૂબિના દિલૈકના આ હૉટ લૂકને ખુબ પસંદ કરે છે.
તાજેતરમાં જ રૂબિના દિલૈક સાઉથ આફ્રિકાની રાજધાની કેપટાઉન માટે રવાના થઇ છે. જ્યાં તે પોતાના આગામી શૉ ખતરો કે ખિલાડી 12માં દેખાશે.
કલર્સ ટીવીવી જાણીતી ટીવી સીરિયલ શક્તિથી પોતાની ઓળખ બનાવનારી રૂબિના દિલૈક હાલના સમયમાં નાના પડદાની સૌથી મોટી કલાકારમાંની એક છે.
એટલુ જ નહીં રૂબિના દિલૈક બહુ જ જલદી ફિલ્મોમાં પણ પગ મુકવાની છે. આના માટે તેને અપકમિંગ ફિલ્મનુ ટ્રેલર પણ રિલીઝ થઇ ચૂક્યુ છે.
રૂબિના દિલૈકની આ ફિલ્મનો નામ અર્ધ છે, આ 10 જૂનને ઓટીટી પ્લેટફોર્મ જી5 પર રિલીજ કરવામાં આવશે. આ ફિલ્મમાં રૂબિના દિલૈક એક્ટર રાજપાલ યાદવની સાથે ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.