ટ્રાન્સપરન્ટ કપડામાં ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ આપ્યા પોઝ
મુંબઇઃ ટીવીની લોકપ્રિય અભિનેત્રી ટીના દત્તા તેના લુક અને ડ્રેસિંગ સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં અભિનેત્રીએ ટીના દત્તાએ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
તસવીરોમાં ટીના દત્તા એકદમ પારદર્શક કપડા પહેરેલી જોવા મળી રહી છે. ટીનાએ બ્લુ સ્કર્ટ અને ટોપ પહેર્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં ટીના દત્તાએ કેપ્શનમાં લખ્યું હતું કે બીટ ધ મન્ડે બ્લૂઝ. ટીના દત્તા આ પહેલા પણ પોતાના એક ફોટોશૂટને લઈને ઘણી ચર્ચામાં રહી હતી.
તે ફોટોશૂટમાં ટીના બંધ લાઈટમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી.
ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ આવી તસવીરો શેર કરે છે
ટીના દત્તાને સૌથી વધુ ઓળખ સીરિયલ ‘ઉતરન’માં ઈચ્છાનું પાત્ર ભજવીને મળી હતી.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.