Patiala Babes ની મિની ઇન્ડસ્ટ્રિઝમાંથી થઇ છે ગાયબ? હાલમાં શું કરી રહી છે Ashnoor kaur

Where Is Patiala Babes Mini These Days: તમને પટિયાલા બેબ્સની મીની યાદ હશે. 5 વર્ષની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી Ashnoor kaur આ દિવસોમાં શું કરી રહી છે..?

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Where Is Patiala Babes Mini These Days: તમને પટિયાલા બેબ્સની મીની યાદ હશે. 5 વર્ષની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી Ashnoor kaur આ દિવસોમાં શું કરી રહી છે..?
2/8
ટીવી એક્ટ્રેસ Ashnoor kaur 5 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે.
3/8
અત્યાર સુધી ઘણા ટીવી શો કરી ચુકેલી Ashnoor kaur છેલ્લે વર્ષ 2020માં ટીવી પર જોવા મળી હતી.
4/8
Ashnoor kaur પટિયાલા બેબ્સ શોમાં મીનીનું પાત્ર ભજવતી હતી. આ શોથી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી.
5/8
ટીવી પર અભિનેત્રીનો આ છેલ્લો શો હતો. આ પછી તે મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે .
6/8
હાલના દિવસોમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ Ashnoor kaur તેના પેરેન્ટ્સ સાથે માલદીવની ટ્રિપ પર ગઈ હતી.
7/8
Ashnoor kaur તેના ઈન્સ્ટાગ્રામ પરથી ફેન્સ માટે સતત ફોટો શેર કરતી રહે છે.
8/8
આ દિવસોમાં ટ્રાવેલિંગ સિવાય Ashnoor kaur તેની યુટ્યુબ ચેનલ પર પણ ધ્યાન આપી રહી છે.
Sponsored Links by Taboola