Yeh Hai Chahatein ની પ્રીશા રેડ સાડીમાં અપ્સરા જેવી લાગી, જુઓ તસવીરો
Sargun Kaur Luthra: Yeh Hai Chahateinમાં સરગુન કૌર લુથરા પ્રીશાની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં જાણીતી બની છે. સરગુન તેના અભિનય સિવાય તેની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ શોમાં સરગુન કૌર લુથરા પ્રીશાના રોલમાં જોવા મળી રહી છે.
અબરાર કાઝી આ શોમાં સરગુન લુથરા સાથે જોવા મળે છે. ચાહકો બંનેની કેમેસ્ટ્રીને પસંદ કરે છે
સરગુન માત્ર 23 વર્ષની છે અને આટલી ઉંમરે તે Yeh Hai Chahatein શોમાં માતાની ભૂમિકામાં જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર સરગુન કૌર લુથરાની ખૂબ જ ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો તેને ફોલો કરે છે.
સરગુને હાલમાં જ લાલ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે સુંદર લાગી રહી છે.
આ સ્ટાઈલથી અભિનેત્રીએ બધાના દિલ જીતી લીધા છે.
જો તમે સરગનુના ઇન્સ્ટાગ્રામ પર નજર નાખો તો તમને એક કરતાં વધુ ગ્લેમરસ અને સિઝલિંગ તસવીરો જોવા મળશે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.