Esha Gupta Pics: બ્લૂ બિકીનીમાં 'આશ્રમ 3' એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ કિલર પૉઝથી વધાર્યો પારો, ફેન્સ રહી ગયા જોતા.....

ફાઇલ તસવીર

1/6
Esha Gupta Pics: ઇશા ગુપ્તા પોતાની ફિલ્મોથી વધુ પોતાની સોશ્યલ મીડિયા પૉસ્ટ અને લૂકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હમણાં જ બ્લૂ બિકીનીમાં એક્ટ્રેસે પોતાની તસવીરો શેર કરી છે.
2/6
બિકીની તસવીરોમાં ઇશા પોતની ટૉન્ડ બૉડી ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. પોતાની તસવીરોને લઇને ઇશા અનેકવાર ટ્રૉલર્સના પણ નિશાને આવી ચૂકી છે.
3/6
ઇશાની બિકીની તસવીરો તેના ફેન્સનુ ખુબ ધ્યાન ખેંચે છે. ઇશાના ચાહનારાઓનુ લિસ્ટ ખુબ લાંબુ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તેની લાંબી ફેન ફોલોઇંગ છે.
4/6
ઇશા ગુપ્તા બૉબી દેઓલની વેબ સીરીઝ 'આશ્રમ 3'થી દર્શકોનુ ખુબ ધ્યાન ખેંચી રહી છે. આ વેબ સીરીઝમાં તેની ભૂમિકા ખુબ ચર્ચામાં છે.
5/6
ઇશા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને વાહવાહી પણ મેળવતી રહે છે.
6/6
ઇશા પહેલા પણ પોતાની તમામ બિકીની તસવીરો શેર કરી ચૂકી છે. ફેન્સ તેના બિકીની અવતારને ખુબ પસંદ પણ કરે છે.
Sponsored Links by Taboola