આ ખૂબસૂરત અદાકારાનું ફિલ્મી કરિયર તો રહ્યું સફળ પરંતુ પ્રેમના મામલે રહી નિષ્ફળ, આજે પણ છે સિંગલ
12....
1/9
Single Bollywood celebs: કહેવાય છે કે એ લોકો ખૂબ જ નસીબદાર હોય છે જેમને જિંદગીમાં તો પ્રમ મળી જાય છે કારણ કે સાચો પ્રેમ દરેકના નસીબમાં નથી હોતો. ખાસ કરીને ગ્લેમરની દુનિયા એવી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એવા સ્ટાર્સની લાંબી યાદી છે, જેમનું ફિલ્મી કરિયર સફળ રહ્યું, પરંતુ પ્રેમના મામલે તેમને નિષ્ફળતા જ મળી.
2/9
આજે અમે તમને બોલિવૂડની આવી 6 સુંદરીઓનો પરિચય કરાવીએ છીએ, જેમની ઉંમર 40થી વધુ છે, છતાં પણ તેઓ સિંગલ છે.
3/9
શમિતા શેટ્ટીનું અનેક સેલેબ્સ સાથે નામ જોડાયું પરંતુ તે શમિતા શેટ્ટી સિંગલ જ છે, જો કે હાલ તેના અફેરની ચર્ચા રાકેશ બાપટની સાથે ચાલી રહી છે.
4/9
કાજોલની બહેન તનીષા મુખર્જીનું નામ અરમાન કોહલી ઉદય ચોપડા સાથે જોડાયું હતું જો કે આ જે પણ આ એક્ટ્રેસ સિંગલ છે.
5/9
અભિનેત્રી તબ્બુએ લગ્ન નથી કર્યાં, અજય દેવગણ સાથે પ્રેમની વાતો સામે આવી હતી. જો કે બંનેના લગ્ન થઇ શક્યાં
6/9
સાક્ષી તંવરે કોઇ બિઝનેસ મેન સાથે લગ્ન કર્યાંની અફવાઓ હતી. જો કે જોકે, અભિનેત્રીએ તમામ અફવાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે તે સિંગલ છે. ઓક્ટોબર 2018 માં, તેણે 9 મહિનાની બાળકીને દત્તક લીધી અને તેનું નામ દિત્યા રાખ્યું.
7/9
ટીવી ક્વિન એક્તા કપૂરે પણ લગ્ન નથી કર્યાં. જો કે તેણે ટેલિવિઝનની દુનિયામાં એક ઓળખ બનાવી છે. તેથી તેને ટીવી ક્વીન કહેવાય છે.
8/9
પૂર્વ બ્રહ્માંજ સુંદરી અભિનેત્રી સુષ્મિતા સેનના અફેરની યાદી લાંબી છે..પરંતુ તેનો કોઇ પણ સંબંઘ અંજામ સુધી ન પહોંચ્યો. તે આજે પણ સિંગલ છે. જો કે તેને બે દીકરી દતક લીધી છે. તે સિંગલ મધર છે.
9/9
અમિષા પટેલે અનેક સ્ટારને ડેટ કર્યાં જો કે આજે પણ તે સિંગલ જ છે
Published at : 25 Dec 2021 01:43 PM (IST)