Ranbir Kapoor-Alia Bhatt Pics: બોલિવૂડનું આ ક્યૂટ કપલ એરપોર્ટ પર થયું સ્પોટ, આપ્યા શાનદાર પોઝ
Ranbir-Alia Spotted At Airport : બોલિવૂડનું સૌથી ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દુબઈથી વેકેશન મનાવીને મુંબઈ પરત ફર્યા છે. એરપોર્ટ પરથી કપલની કેટલીક તસવીરો સામે આવી છે. જુઓ તસવીરો...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરણબીર કપૂર અને આલિયા ભટ્ટ થોડા દિવસો પહેલા દુબઈ ગયા હતા. જ્યાંથી તેની કોફી ડેટ અને શોપિંગની ઘણી તસવીરો સામે આવી હતી.
આ કપલ હવે મુંબઈ પરત ફર્યું છે અને બંને એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.
આ તસવીરોમાં ફરી એકવાર આલિયા અને રણબીરની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. બંનેના આ અંદાજના તેમના ફેન કાયલ છે.
આલિયાએ તેના એરપોર્ટ લુક માટે પ્રિન્ટેડ લૂઝ બોટમ અને તેની સાથે વ્હાઇટ ઓવર સાઇઝ શર્ટ ટીમઅપ કર્યો હતો.જે ખૂબ જ કૂલ લૂક આપે છે.
તસવીરોમાં આલિયા ભટ્ટ પોની ટેઇલ સાથે નોન મેકઅપ લૂકમાં ગોર્જિયશ દેખાતી હતી.
તો ચોકલેટી બોય રણબીરનું બ્લુ શર્ટ સાથે સ્કાય બ્લુ જિન્સમાં ડિસન્ટ લૂક પણ ફેન્સે વખાણ્યું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા બહુ જલ્દી રણવીર સિંહ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. જ્યારે રણબીર કપૂર ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે.