Baaghi 3 ના પ્રમોશનમાં આ અંદાજમાં પહોંચ્યો ટાઈગર શ્રોફ, ફેન્સના કહેવા પર બતાવ્યા સિક્સ પેક એબ્સ
1/7
2/7
(તમામ તસ્વીરો-માનવ મંગલાની)
3/7
ફિલ્મમાં શ્રદ્ધા કપૂર,અંકિતા લોખંડે અને રિતેશ દેશમુખ પણ નજર આવશે. ફિલ્મમાં શ્રદ્ધા, રોનીની ગર્લફ્રેન્ડ સિયાની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં એકવાર ફરી ટાઈગર પોતાની બોડી અને દમદાર એક્શનનો જલવો દેખાડશે.
4/7
આ ફિલ્મનું નિર્દેશન અહમદ ખાને કર્યું છે. તેના નિર્માતા સાજિદ નાડિયાદવાલા છે. ફિલ્મ 6 માર્ચના રોજ રિલીઝ થશે.
5/7
આ ઈવેન્ટ દરમિયાન ફેન્સના કહેવા પર ટાઈગરે પોતાની ટી શર્ટ ઉતારીને સિક્સ પેક એબ્સ દેખાડતો નજર આવ્યો હતો.
6/7
ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન સેંકડોની સંખ્યામાં ટાઈગરના ફેન્સ હાજર રહ્યાં હતા.
7/7
ટ્રાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘બાગી 3’ આવતીકાલે(શુક્રવારે ) રિલીઝ થવાની છે. ત્યારે આ પહેલા ટાઈગર ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેને લઈ ગુરુવારે ટાઈગર મુંબઈના ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં ફિલ્મના એક વિશાળ એક્શ પેક્ડ હોર્ડિંગનું અનાવરણ કર્યું હતું.
Published at :