Tina Datta : લાઈટ પિન્ક સાડીમાં ટીના દત્તાનો ક્લાસી લૂક, જુઓ Photos
gujarati.abplive.com
Updated at:
08 Aug 2022 10:45 PM (IST)
1
નાના પડદાની જાણીતી અભિનેત્રી ટીના દત્તાએ સીરિયલ 'ઉતરન'માં ઈચ્છા નામની છોકરીની ભૂમિકા એટલી સુંદર રીતે ભજવી હતી કે આજે પણ લોકો તેને આ નામથી જ ઓળખે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ટીના દત્તા એક એવી અભિનેત્રી છે જેણે નાના પડદા પર પોતાની જાતને એક સંસ્કારી પુત્રવધૂ અને પુત્રી તરીકે સ્થાપિત કરી છે.
3
ટીનાએ તેના સુપરહિટ શો 'ઉતરન'માં ઈચ્છાનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનાવી છે.
4
ટીના રિયલ લાઈફમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. તેની એક ઝલક તેના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ જોઈ શકાય છે.
5
હવે ફરી એકવાર ટીનાએ તેના બોલ્ડ ફોટોશૂટની એક ઝલક તેના ફેન્સ સાથે શેર કરી છે. તે હૉટ સાડીમાં એક પછી એક પોઝ આપતી જોવા મળે છે.
6
હવે તેના ચાહકોને પણ આ લુક પસંદ આવ્યો છે. આ ફોટાને થોડા કલાકોમાં જ હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે.