TMKOC: 'અંજલી ભાભી' બ્લુ લહેંગામાં પાથર્યા કામણ, જુઓ તસવીરો
abp asmita
Updated at:
18 Jan 2022 12:55 PM (IST)
1
મુંબઈઃ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ચાહકો ખૂબ જ પસંદ કરે છે અને તેના કેરેક્ટર વિશે ચાહકો જાણવા ખુબ જ ઉત્સુક હોય છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર તારક મહેતાની અંજલી ભાભી એટલે કે સુનયના ફોઝદારે ફરી એકવાર કેટલીક તસવીરો શેર કરી છે. જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સુનયના ફોઝધારે બ્લૂ લહેંગામાં જોરદાર તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઇને ચાહકો દંગ રહી ગયા હતા.
3
તેણે કેપ્શન લખ્યું છે કે, શું તમને આજે બ્લુ-ટીફુલ લાગે છે?💙 તમારા મતે શું કોઈને સુંદર બનાવે છે? 3 મનપસંદ જવાબો પિન કરશે! 📌
4
તેણે આ સાથે એક ક્વોટ પણ લખ્યો છે. બસ સોચ લિયા તેરે બારે મેં ના સોચુ …આખિર ઉસ પલ ભી તેરે બારે મેં હી સોચા 💕- સુ સ્ક્રિબલ્સ