Ayca Aysin Turan Photos: તુર્કીની આ એક્ટ્રેસની નશીલી આંખો પર ફિદા છે લોકો
તુર્કી અભિનેત્રી Ayca AysinTuran તેની સુંદર અને ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામા રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટર્કિશ એક્ટ્રેસ Ayca AysinTuran પોતાના શ્રેષ્ઠ અભિનયથી લોકોના દિલમાં રાજ કરે છે
જો કે તેણે અત્યાર સુધી ઘણા તુર્કી નાટકોમાં કામ કર્યું છે, પરંતુ તેને વર્ષ 2018માં નેટફ્લિક્સની ઓરિજનલ સીરિઝ Hakan: Muhafızથી ઘણી લોકપ્રિયતા મળી છે.
આ સિરીઝમાં તેણે Leyla નું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. એક્ટિંગ સિવાય Ayca AYsin Turan પોતાની સુંદરતા માટે પણ ઘણી ફેમસ છે.
Ayca AYsin Turan સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે, જ્યાં તે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરે છે.
તેને ઈન્સ્ટાગ્રામ પર 5.9 મિલિયન લોકો ફોલો કરે છે. બીજી તરફ, તેને પર્સનલ લાઇફને સિક્રેટ રાખવાનું પસંદ છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે તુર્કી એક્ટર ' Aras Aydin' સાથે રિલેશનશિપમાં છે.
Ayca AYsin Turanના અગાઉ તુર્કીના બિઝનેસમેન Umit Oruc સાથે પણ સંબંધ હતા.