Photos: ફેન્સના દિલો પર ચલાવ્યો Anushka Senએ હૂસ્નનો જાદુ, સ્ટનિંગ લૂક જોઇને ફેન્સ થઇ રહ્યાં છે બેકાબૂ
Anushka Sen Photos: ટીવીની પૉપ્યૂલર એક્ટ્રેસ અનુષ્કા સેન આજકાલ વેકેશન એન્જૉય કરી રહી છે. આવામાં તે એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરીને ફેન્સનુ ખુબ એન્ટરટેન્ટ કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનુષ્કા સેને ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, જોત જોતામાં તેને ટીવી પર લીડ કેરેક્ટર પ્લે કરવાનુ શરૂ કરી દીધુ.
અનુષ્કા સેનને છેલ્લે જી ટીવીના શૉ અપના ટાઇમ આયેગામાં રાનીની ભૂમિકા નિભાવતા જોઇ હતી. જોકે, તેને બહુજ જલદી આ શૉને અલવિદા કહી દીધુ હતુ.
ત્યારબાદ અનુષ્કા સેન ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ખતરો કે ખિલાડી 11 માં દેખાઇ હતી. આ રિયાલિટી શૉની તે સિઝનમાં તે સૌથી નાની કન્ટેસ્ટન્ટ હતી.
આજકાલ અનુષ્કા સેન પોતાના સપના પુરા કરવામાં લાગેલી છે. આવામાં તે અલગ અલગ જગ્યાઓ પર ટ્રાવલ કરી રહી છે.
અનુષ્કા સેન આજકાલ ઇટાલીના લેક કોમોમાં છે, જેની જાણકારી એક્ટ્રેસ ખુદ સોશ્યલ મીડિયા પર તસવીર શેર કરીને આપી હતી.
અનુષ્કા સેન આ તસવીરોમાં લાઇટ યલો શૉર્ટ ડ્રેસ પહેરીને દેખાઇ રહી છે. આ આઉટફિટમાં અનુષ્કા સેન કમાલની લાગી રહી છે.
અનુષ્કા સેને પોતાના લૂકને ઓપન હેર અને ગૉગલ્સની સાથે પુરો કર્યો છે. ફેન્સ તેના આ લૂક પરથી નજર નથી હટાવી શકતા.
અનુષ્કા સેને તાજેતરમાં જ પોતાનો 20મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. એક્ટ્રેસના જન્મદિવસની તસવીરો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ હતી.
અનુષ્કા સેન